અપમાન કરવુ એ કોઈના # સ્વભાવ માં હોઈ શકે સાહેબ.... પણ સમ્માન કરવુ એ આપણા # સંસ્કાર માં હોવુ જોઈએ... સુવિચાર
અપમાન કરવુ એ કોઈના # સ્વભાવ માં હોઈ શકે સાહેબ.... પણ સમ્માન કરવુ એ આપણા # સંસ્કાર માં હોવુ જોઈએ...
ટિપ્પણીઓ
સંત શુરા સતી અને જતિ અને ભકિત પરંપરાની પાવન જનની એટલે દેવભૂમિ પાંચાળ… એ ભૂમિ જયાં ઈશ્વર પણ અવતાર ધરી અવતરિયા અને વિચરીયા એવી પાવન ધરા પર ભકિતનો અવિરત પ્રવાહ વહેવડાવનાર નાથ સંપ્રદાયનાં સમર્થ ગુરૂ ગેબીનાથ અને તેમની અમી નજરથી વિસ્તરેલ ગેબી વડની એક શાખ એટલે આપા જાદરા… પુ. જાદરાબાપુનાં ગુરૂ આપા મેપા ભગતના આપેલ આશીર્વાદથી જાદર પેઢીએ પેઢીએ પીર અવતરિયા, આપા ગોરખાબાપુ થી લઈ આપા સામતબાપુ, આપા માચાબાપુ, આપા લોમબાપુ (મોટા) આપબાપુ અને એજ પ્રતાપી જયોતનુ સંતાન એટલે શ્રી લોમેવધામ- ધજાળાનાં વર્તમાન મહંત મહારાજ શ્રી ભરતબાપુ ભગત.
શ્રી લોમેવ ધામ - ધજાળા Copyright © 2025 All Rights Reserved