આંબાઝરનો ઝીલણો, નવા સરીખા નીર, ધજા ફરુકે ધરમની, પરગટ ગીગો પીર. સોરઠ ધરા સોહામણી, ગાંડી ઘેઘુર ગિર, સરવા સતાધારમાં, પરગટ ગીગેવ પીર. એક કાળે ગિરનું જંગલ બીલખા સુધી પથરાયેલુ હતું. ઓઝત ને આંબાઝર શિંગવડો ને સરસ્વતીના નિર્મળા નીર બેય કાંઠે વેહતા રેહતા. વનરાજોના વાસ અને મોરલાની ગેહકાટ વરચે ધેરાયેલી નયનરમ્ય ગીરના ખોળે આપા ગીગાએ સતાધાર … Continue reading "આપા ગીગા (સત નો આધાર-સતાધાર)"
આપા જાદરા નો એક નો એક દિકરો કોળી ટેલવાના દિકરાને બદલે પોતાનો જીવ આપી પરલોક સિધાવી ગયો. આપા મેપા એ વખતે દંપતીને આશ્વાસન આપતા કહેલુ કે તમારો પુત્ર ગોરવાડે(સ્મશાને) ગયો છે એ પાછો આવશે , ફરી જન્મ લેશે એનુ નામ ગોરખો રાખજો એણે આ ધરતી પર હજી ઠાકર ના ઘણા કાર્ય કરવા ના છે, તે … Continue reading "આપા ગોરખા ભગતનો પ્રસંગ"