કદાચ કોઈ મહાન આત્મા ગુફામા કે ઘોર વનમાં રહેતા- રહેતા પણ ઉચ્ચ વિચાર કરે અને વિચાર કરતાં - કરતાં જ મરણને શરણે થાય તો તે ઉચ્ચ વિચારો થોડા સમય પછી જંગલને ભેદીને અને ગુફાની દીવાલોને તોડીને બહાર નીકળશે અને સમગ્ર જગતમાં છવાઇ જશે અને આખાય માનવસમાજને પ્રભાવિત કરી દેશે. વિચારોની શક્તિ અત્યંત પ્રબળ છે.
સ્વામી વિવેકાનંદ